Connect Gujarat
દેશ

અક્ષયે પોતાની આગામી ફિલ્મ માટે IPS ઓફિસરો સાથે લીધી ટ્રેનિંગ

અક્ષયે પોતાની આગામી ફિલ્મ માટે IPS ઓફિસરો સાથે લીધી ટ્રેનિંગ
X

ખેલાડી અક્ષયકુમાર પોતાની ફિલ્મોમાં આર્મી, નેવી અને પોલીસના યુનિફોર્મ હંમેશા ગર્વથી પહેરે છે.તેની આગામી ફિલ્મ‘રૂસ્તમ’ની તૈયારી માટે હાલમાં તે હૈદરાબાદ ખાતે IPS ઓફિસરો સાથે ટ્રેનીંગ લઇ રહ્યો છે.અક્ષય ‘રૂસ્તમ’માં એક નેવી ઓફિસરનો રોલ કરી રહ્યો છે.

[video width="400" height="230" mp4="http://connectgujarat.com/wp-content/uploads/2016/04/akki.mp4"][/video]

અક્ષયે હૈદરાબાદમાં IPS ઓફિસરો સાથે ઘણો સમય વ્યતીત કર્યો હતો. ત્યાં તેણે વોલીબોલની ગેમ રમી હતી. તેમજ પોતાની માર્શલ આર્ટ પણ પ્રદર્શિત કરી હતી. અક્ષયે કેમ્પ ખાતેની ટ્રેનિંગનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો હતો.

Next Story