Connect Gujarat
ગુજરાત

 આઈજી રેંજ ઓફિસર તથા એસપીએ કરી ભરૂચ જીલ્લાની મુલાકાત

 આઈજી રેંજ ઓફિસર તથા એસપીએ કરી ભરૂચ જીલ્લાની મુલાકાત
X

કુદરતી આફત "વાયુ" વાવાઝૉડાના પગલે તકેદારી જાળવવાના ભાગરૂપે આઈજી રેંજ ઓફિસર અભય ચુડાસમાં તથા એસપીએ ભરૂચ જીલ્લાની મુલાકાત લીધી હતી.

આજ રોજ "વાયુ" વાવાઝૉડાની આવેલ આફતના પગલે પોલીસ મહાનિરીક્ષક આઈજી રેંજ ઓફિસર અભય ચુડાસમાં થતાં ભરૂચ જિલ્લાના એસપીએ હાંસોટ તાલુકાનાં દરીયા કાંઠા વિસ્તારને અડીને આવેલ વમલેશ્વર ગામ તથા ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી, સાથે ત્યાં વસતા માછીમારોને અને ગામ લોકોને મળી વાવાઝૉડાની પરિસ્થિતીથી વાફેક કર્યા હતા.

Next Story