Connect Gujarat
ગુજરાત

કચ્છ યુનિવર્સિટી ખાતે યોજાયો યુવાનીતિ વર્કશોપ, વિદ્યાર્થીઓના મંતવ્ય જાણવા કરાયો પ્રયાસ

કચ્છ યુનિવર્સિટી ખાતે યોજાયો યુવાનીતિ વર્કશોપ, વિદ્યાર્થીઓના મંતવ્ય જાણવા કરાયો પ્રયાસ
X

રાજ્ય

સરકાર દ્વારા યુવાઓ માટે નવી નીતિ બનાવવામાં આવી રહી છે, જેમાં વિદ્યાર્થીઓના મંતવ્ય જાણવા માટે ક્ચ્છ યુનિવર્સિટી ખાતે વર્કશોપ યોજવામાં આવ્યો હતો.

ગુજરાત

રાજ્ય યુવક બોર્ડ સરકારની વિવિધ યોજનાઓનો લાભ દરેક નાગરિકને મળે તે દિશામાં કાર્ય

કરે છે. રાજ્યના મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ સામાજિક કાર્ય સાથે જોડાયેલા

યુવાઓના મંતવ્ય લઈ નવી યુવા નીતિ બનાવવામાં આવી રહી છે. જે સંદર્ભે

કચ્છના યુવાઓના મંતવ્ય જાણવા વર્કશોપ યોજાયો હતો, જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી

હતી.

ગુજરાત

સરકાર દ્વારા યુવાઓ માટેની નવી યુવા નીતિ યુથ પોલોસી બનાવવામાં આવી રહી છે, ત્યારે યુવાઓના ઉપયોગી સુચનો અને મંતવ્યો જાણવા ભુજમાં વર્કશોપનું આયોજન

કરાયું હતુ. ક્ચ્છ યુનિવર્સિટીના કોર્ટ હોલમાં યોજાયેલ વર્કશોપનો ધારાસભ્ય નીમા આચાર્ય, યુવા ભાજપ

પ્રમુખ રાહુલ ગોર સહિતના મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી

પ્રારંભ કરાવામાં આવ્યો હતો.

Next Story