Connect Gujarat
દેશ

કર્મચારી ભવિષ્ય નિઘી સંગઠન દ્વારા લેવાયો મહત્વનો નિણર્ય

કર્મચારી ભવિષ્ય નિઘી સંગઠન દ્વારા લેવાયો મહત્વનો નિણર્ય
X

2030 સુધીમાં પીએફ,પેન્શન સહિત જીવન વિમાનો લાભ મળશે !

કર્મચારી ભવિષ્ય નિઘી સંગઠન દ્વારા વર્ષ 2030 સુધીમાં તમામ લાભાર્થીઓ માટે નવો લક્ષયાંક નક્કી કરવામાં આવ્યો છે.પીએફ અને પેન્શન આપવાની મહત્વ કાંક્ષી યોજના જાહેર કરવામાં આવી છે.

આ યોજના અંતર્ગત દેશના તમામ કર્મચારી ઓ ને 2030 સુધીમાં ભવિષ્ય નિઘી,પેન્શન અને જીવન વીમા સાથે જોડી દેવામાં આવશે.

ઇપીએફઓ ના સૂત્રો એ ન્યુઝ એજન્સી ને જણાવ્યા અનુસાર વિઝન ડોક્યુમેન્ટ માં ફરજીયાત આધાર પર ભવિષ્ય નિધી,પેન્શન અને વીમા મારફતે સર્વ ભૌતિક સામાજીક સુરક્ષા કવરેજ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Next Story