Connect Gujarat
ગુજરાત

ગીરના ખેતરની કુંડી માંથી પાણી પીતો સિંહનો વિડીયો વાઇરલ

ગીરના ખેતરની કુંડી માંથી પાણી પીતો સિંહનો વિડીયો વાઇરલ
X

રોજ ને રોજ ગીરના રાજાઓના વિડિઓ સોશ્યિલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે ફરી એક વાર જૂનાગઢના સાસણ ગીરમા એક વનરાજ ક્યાંક પાણીની કુંડીમાં પાણી પીતા નજર આવે છે. ત્યારે તે જગ્યાની પાસે એક રહેણાંક મકાનમાં રહેતા યૌવાનો દ્વારા આ વિડિઓ ઉતારવામા આવેલ છે. આ વિડિઓ ખૂબ અદભુત છે. સિંહ એક ખેતરમા આવી ચડ્યો હતો. અને ઢોર ને પીવડાવાની પાણીની કુંડીમા પાણી પી રહ્યોં હોઈ તેવા દ્રષ્યો સામે આવ્યા છે.

આ વાત બીજા ક્યાંયની નહીં પરંતુ ગુજરાતની સાન અને ગીરનીં પેહચાન એવા ગીરના ડાલા મઠ્ઠા ઓના વિડિઓ રોજ ને રોજ સોશ્યિલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આજે જે વિડિઓ તે નર સિંહ ઢોર ને પીવડાવા ની પાણી ની કુંડી મા પાણી પિતા કેમેરા માં કેદ થયો છે. અહસ્ય ની વાત એ છે કે સિંહ સિવાય પણ બે લોકો કેમેરામાં દેખાય રહ્યા છે. પણ સિંહ તો ઉનાળાની કડકડતી ગરમીમા પાણી ની મોજ લઈ રહ્યો છે. આ વાત ને લઈ ને સોશ્યિલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અને ગુજરાતની સાન અને ગીરની પહેચાન ગીરનો ડાલા મઠો તેમની પ્યાસ માટે અને શિકાર માટે ગમે ત્યાં જઈ સખે છે. ત્યારે પાણી ની સોથમાં આ ગીરનો ડાલા મથ્થો કોઈના ખેતરનો મહેમાન બન્યો હતો .

Next Story