Connect Gujarat
ગુજરાત

ગુજરાત વિધાનસભાની 182 બેઠક પર NCP લડશે ચૂંટણી

ગુજરાત વિધાનસભાની 182 બેઠક પર NCP લડશે ચૂંટણી
X

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન થયુ હતુ, જે આખરે તુટી જતા NCP 182 બેઠકો પર પોતાના ઉમેદવારને ઉભા રાખીને ચૂંટણી જંગમાં ઝંપલાવશે.

રવિવારે મોડીરાતે NCP અને કોંગ્રેસ વચ્ચેનું ગઠબંધન પડી ભાંગતા પ્રફુલ્લ પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182 બેઠક પર પોતાના ઉમેદવાર ઉભા રાખવાની ઘોષણા કરી હતી.

જેના કારણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નવા જ સમીકરણો રચાય તેવા એંધાણ વર્તાય રહ્યા છે.

Next Story