Connect Gujarat
ગુજરાત

ગુજરાત ATSએ શંકાસ્પદ ISI એજન્ટની કરી અટકાયત

ગુજરાત ATSએ શંકાસ્પદ ISI એજન્ટની કરી અટકાયત
X

ગુજરાત ATS એ એક શંકાસ્પદ માણસને અટકાયત કરી છે. ATSને શંકા છે કે આ ઇસમ ISI માટે કામ કરતો અને પાકિસ્તાનને દેશની ગુપ્ત માહીતિ પહોંચડતો હતો.

આ સમગ્ર મામલો યુ.પી પોલીસે હની ટ્રેપના કેસમાં એક આરોપીને ઝડપી પાડ્યો હતો જેની પુછતાછ દરમિયાન આ ઇસમનું નામ બહાર આવતા એટીએસે આ શંકાસ્પદ ધરપકડ કરી છે. ATSએ આ ઇસમનીહાલમાં સધન પુછતાછ હાથ ધરી છે. ATSને શંકા છે કે આ ઇસમ કોઇ ગુપ્ત માહિતી એજંસી સાથે સંકડાયેલો કે પાકીસ્તાનના આઇ.એસ.આઇ માટે જાસુસી કરતો હતો. આ સમગ્ર માલલે ATSએ UP પોલીસના સતત સંપર્કમાં રહી આગળની કાર્યવાહી હાથધરી છે.

Next Story