Connect Gujarat
દુનિયા

ચીનમાં ખુલ્લો મુકાયો વિશ્વનો સૌથી લાંબો અને ઉંચો કાચનો બ્રિજ

ચીનમાં ખુલ્લો મુકાયો વિશ્વનો સૌથી લાંબો અને ઉંચો કાચનો બ્રિજ
X

વિશ્વનો સૌથી ઉંચો અને લાંબો કાચનો પુલ શનિવારે મુલાકાતીઓ સમક્ષ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ચીનના હ્યુઆન પ્રોવિનન્સમાં આવેલ આ પુલને ખુલ્લો મૂકાયા અંગેની જાણ મેનેજમેન્ટ કમિટી દ્વારા કરવામાં આવી હતી.

b120bf2a-613e-4d63-b44e-914574f9390e

સ્થાનિક ન્યૂઝ પેપરના રિપોર્ટ મુજબ આ પુલ જમીનથી 300 મીટરની ઉંચાઇએ બાંધવામાં આવ્યો છે. જેની પહોળાઇ 6 મીટર છે અને લંબાઇ 430 મીટર છે. આ પુલમાં ત્રણ લેયર ધરાવતી કાચની 99 પ્લેટોને ગોઠવવામાં આવી છે.

0485613c-6284-4a2e-91b1-06fb9ff8eb6a

કમિટીના જણાવ્યા મુજબ આ પુલની ડિઝાઇન અને બાંધકામ માટે વિશ્વમાં તેના નામે 10 રેકોર્ડ નોંધાયા છે. આ પુલ પરથી રોજના 8,000 મુલાકાતીઓને પસાર થવાની પરવાનગી આપવામાં આવી છે. પંરતુ મુલાકાતીઓ એક દિવસ અગાઉથી તે માટે નોંધણી કરાવવાની રહેશે.

18a13bb4-6125-4f37-9b97-37f5fb3a4be0

Next Story