Connect Gujarat
ગુજરાત

જંબુસર તાલુકા પંચાયતની DRDA શાખામાં હિસાબનીશ 5000 ની લાંચ લેતા ઝડપાયા

જંબુસર તાલુકા પંચાયતની DRDA શાખામાં હિસાબનીશ 5000 ની લાંચ લેતા ઝડપાયા
X

11 માસના કરાર થી હિસાબનીશની ફરજ બજાવતા મનીષ પટેલ રૂપિયા ૫૦૦૦ ની લાંચ લેતા ભરૂચ એ.સી.બી. ના હાથે રંગે હાથે ઝડપાયા હતા.

હિસાબનીશે જંબુસર તાલુકાના દેહગામ ગામના એક ઈસમ પાસે પ્રધાન મંત્રી આવાસ યોજના અન્વયે મળતી સહાય માટે રૂપિયા ની માંગણી કરી હતી.

Next Story