Connect Gujarat
દુનિયા

જર્મનીના મ્યુનિખના રેલવે સ્ટેશન પર ફાયરિંગ

જર્મનીના મ્યુનિખના રેલવે સ્ટેશન પર ફાયરિંગ
X

જર્મનીના મ્યુનિખ શહેરની નજીક એક રેલવે સ્ટેશન પર મંગળવારના રોજ ફાયરિંગ થયુ હતુ. આ ફાયરિંગમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા, આ ઘટનામાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

મ્યુનિખના પોલીસ અધિકારી ટ્વીટ કરી જણાવ્યુ હતુ કે કેટલાક લોકોને ગોળી વાગવા થી ઘાયલ થયા હતા, આ ઘટનામાં એક મહિલા પોલીસ અધિકારી ગંભીર રીતે ઘાયલ થઈ હતી.

Next Story