Connect Gujarat
ગુજરાત

જાણો એક્ઝીટ પોલને લઈ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે શુ કહ્યું.

જાણો એક્ઝીટ પોલને લઈ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે શુ કહ્યું.
X

લોકસભાની ચૂંટણી 2019નું ચિત્ર સ્પષ્ટ થવાને આડે ગણતરીના જ કલાકો બાકી છે. ત્યારે દેશ ભરની જુદી જુદી સંસ્થાઓ દ્વારા એક્ઝીટ પોલના આંકડા બહાર પાડવામાં આવ્યા છે. ત્યારે તમામ એક્ઝીટ પોલના સામે આવેલ આંકડાઓમાં NDA ને સ્પષ્ટ બહુમતી આપવામાં આવી છે. જ્યારે કે યુપીએની સ્થિતી 2014ની સરખામણીએ 2019માં સારી જોવા મળી રહી છે.

ત્યારે રાજકોટ આવી પહોંચેલા કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષમાં એક્ઝીટ પોલ 2014ને બાદ કરતાં ખોટા પડ્યા છે. ત્યારે એક્ઝીટ પોલ આ વખતે પણ ખોટા સાબિત થશે. દેશમાં 2019માં NDA ની સરકાર નહિ બને તેવો મારો વ્યક્તિગત એક્ઝીટ પોલ છે

Next Story