Connect Gujarat
ગુજરાત

જામનગર: બ્લીસ લર્નિંગ સેન્ટર દ્વારા બાળકોનાં સર્વાંગી વિકાસ અને હેલ્થ માટેની જાગૃતતા માટે કરાયું દોડનું આયોજન

જામનગર: બ્લીસ લર્નિંગ સેન્ટર દ્વારા બાળકોનાં સર્વાંગી વિકાસ અને હેલ્થ માટેની જાગૃતતા માટે કરાયું દોડનું આયોજન
X

જામનગરમાં બ્લીસ લર્નિંગ સેન્ટર દ્વારા બાળકોનાં સર્વાંગી વિકાસ અને હેલ્થ માટેની જાગૃતતા માટે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું આ દોડ માં મોટી સંખ્યા માં બાળકોએ તેના માતા-પિતા સાથે દોડ માં ભાગ લીધો હતો.

[gallery size="large" td_select_gallery_slide="slide" ids="74221,74222,74223,74224,74225,74226,74227,74228,74229,74230"]

જામનગરમાં બ્લીસ લર્નિંગ સેન્ટર દ્વારા જામનગર પોલીસ સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી એક ભવ્ય સુપર જોડી દોડ મીની મેરિથોનનું આયોજન કરેલ હતું . આ સુપર જોડી દોડની વીસેસતા એ છે કે આ દોડમાં બાળકો એ પોતાના વાલી સાથે ભાગ લીધો હતો આ દોડમાં ૧ થી૧૪ વર્ષની ઉંમરના બાળકો માતા-પિતા સાથે પોતાની જોડી બનાવીને ભાગ લીધોહતો . જેમાં ૨૫૦ જોડી એટલેકે કુલ ૫૦૦ થી પણ વધુ વ્યક્તિ એ ભાગ લીધો હતો દરેક સ્પર્ધકો ને સંસ્થા તરફથી સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા .જામનગરનાં ડૉ. જયદીપ મંકોડી (રેડિયોલોજિસ્ટ) દ્વારા દોડને લિલી જંડી આપી દોડ ની શરૂઆત કરવામાં આવી હતી અને આ દોડ શહેર નાં સ્પોર્ટ્સ સંકુલ થી લાલબંગલા થઇ સાતરસ્તા થી ફરી સ્પોર્ટ્સ સંકુલ એ પૂર્ણ કરવામાં આવી હતી

Next Story