Connect Gujarat
ગુજરાત

જુઓ ભારતીય ટીમની ટેસ્ટ મેચ પહેલાની નેટ પ્રેક્ટિસ    

જુઓ ભારતીય ટીમની ટેસ્ટ મેચ પહેલાની નેટ પ્રેક્ટિસ    
X

ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટિમ કેપ્ટન પોતાની ટીમ સાથે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ કરવા આવી પહોંચ્યા હતા અને ઈંગ્લેન્ડની ટીમને હરાવવા માટે સખત પ્રેક્ટિસ કરી હતી.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ રાજકોટ ખાતે 9 મી નવેમ્બર ના રોજ રમાશે. આ રાજકોટમાં રમાનારી પહેલી મેચ હશે કેમ કે અત્યાર સુધી રાજકોટમાં ફર્સ્ટ કલાસ મેચો જ રમાઈ છે. કેપ્ટન વિરાટ કોહલી જન્મદિવસની ઉજવણી બાદ બીજા જ દિવસે પોતાની ટીમ સાથે આકરી મહેનત કરતા નજરે પડ્યા હતા.

Next Story