Connect Gujarat
ગુજરાત

જૂનાગઢ ફાયર વિભાગની એન.ઓ.સી. વગર ચાલતું ટ્યુશન ક્લાસીસ ઝડપાયું

જૂનાગઢ ફાયર વિભાગની એન.ઓ.સી. વગર ચાલતું ટ્યુશન ક્લાસીસ ઝડપાયું
X

જૂનાગઢમાં ફાયર વિભાગની એન.ઓ.સી. વગર ચાલતું ટ્યુશન ક્લાસીસ ઝડપાયુંછે કલેકટરનું જાહેરનામું હોવા છતાં આ ટ્યુશન ક્લાસીસ ચાલતું હતું જૂનાગઢ ના એમ.જી રોડ પેરેગોન બીલ્ડીગ માં ચાલતા આ ટ્યુશન ક્લાસિસની ફાયર અધિકારી ને જાણ થતાં ઘટના ની મુલાકાત લીધી હતી,ત્યારે ગેરકાયદેસર ટ્યૂશન કલાસ ની વાત બહાર આવી હતી અને ફાયર સેફ્ટી ના સાધન ન મળતા અને ફાયર ની એનઓસી પણ ન મળતા આ ક્લાસીસ ને સીલ કરવામાં આવ્યું હતું.

Next Story