Connect Gujarat
લાઇફસ્ટાઇલ

જોન અબ્રાહમ આગામી ફિલ્મમાં જાસૂસની ભૂમિકામાં જોવા મળશે

જોન અબ્રાહમ આગામી ફિલ્મમાં જાસૂસની ભૂમિકામાં જોવા મળશે
X

જોન અબ્રાહમ આગામી ફિલ્મમાં સ્પાઇના પાત્રમાં જોવા મળશે. પહેલા આ ફિલ્મમાં આ ભૂમિકા સુશાંત સિંહ રાજપૂત ભજવવાનો હતો. ફિલ્મ રોમિયો અકબર વોલ્ટરનું શૂટિંગ જૂન મહિનાથી શરૃ થાય તેવી વકી છે.

'' આ ફિલ્મનું શૂટિંગ ૬૦ દિવસમાં જ પૂરું કરવાની યોજના છે. ગુજરાત, શ્રીનગર અને નેપાલમાં આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવશે. ૧૯૭૧ના ભારત-પાકિસ્તાનની લડાઇ પર આધારિ આ ફિલ્મ હશે. જોને ૧લી જુનથી શૂટિંગ શરૃ થવાનું ટ્વિટર પર જણાવ્યું હતું.

કહેવાય છે કે, આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. જેનું દિગ્દર્શન રોબી ગરેવાલ કરશે.

Next Story