Connect Gujarat
ગુજરાત

ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફે ટોપલેસ ફોટોશુટ કરાવ્યુ, સોશીયલ મીડિયા પર મચી ઘુમ

ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફે ટોપલેસ ફોટોશુટ કરાવ્યુ, સોશીયલ મીડિયા પર મચી ઘુમ
X

હાલ ટાઈગર શ્રોફ તેની આગામી ફિલ્મ બાઘી-2ને લઈ ચર્ચામા છે ત્યારે તેની પોતાની નાની બહેન કૃષ્ણા તેને કરાવેલ ફોટો શુટને કારણે ચર્ચામા છે. હાલમા જ કૃષ્ણા શ્રોફે પોતાની બોડી પર ટેટુ કરાવ્યુ છે. જે બાદ તેને પોતાનુ ફોટો શુટ કરાવ્યુ છે. જેમા લાઈટીંગ ઈફેકટસ પણ આપવામા આવી છે. તો પિકચર એકદમ બ્લેક એન્ડ વ્હાઈટ રાખવામા આવ્યુ છે.

https://www.instagram.com/p/Bgnk_nXHre-/?hl=en&taken-by=kishushroff

તો પિકચરની વાત કરીયે તો તેમા કૃષ્ણા શ્રોફે ટોપલેસ ફોટો શુટ કરાવ્યુ છે. જે બાદ તેણે પોતાના ટોપલેસ ફોટો પોતાના ઈન્સટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. જે બાદ ગણતરીની કલાકોમા જ તેના ફોલોવર્સ દ્વારા તેના ફોટોસ ને પસંદ કરવામા આવ્યો છે. તો સાથો સાથ કેટલાંક ફોલોવર્સ દ્વારા વિરોધાત્મક ટીપ્પણી પણ કરવામા આવી છે. જેને લઈ કૃષ્ણાના સ્પોટર ફોલોવર્સ અને વિરોધી ફોલોવર્સ વચ્ચે ઈન્સટાગ્રામ પર વાક યુધ્ધ પણ છેડાયુ હતુ. જો કે આ પહેલી વાર નથી કે જ્યારે કૃષ્ણા શ્રોફે પોતાના બોલ્ડ ફોટો સોશીયલ મિડિયા પર શેર કર્યા છે.

કૃષ્ણા શ્રોફ જેકી શ્રોફ અને આયશા શ્રોફની બિજી સંતાન છે. પ્રથમ સંતાન તરીકે ટાઈગર છે જ્યારે બિજી સંતાન તરીકે કૃષ્ણા શ્રોફ છે. કૃષ્ણા શ્રોફનો જન્મ 21જાન્યુઆરી 1993ના રોજ થયો હતો. કૃષ્ણાએ અમેરીકન સ્કુલ ઓફ બોમ્બે માથી અભ્યાસ કર્યો છે.

Next Story