Connect Gujarat
ગુજરાત

દેશના ઉપરાષ્ટ્ર્પતિ  વૈકૈયા નાયડુ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા 

દેશના ઉપરાષ્ટ્ર્પતિ  વૈકૈયા નાયડુ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા 
X

દેશના ઉપરાષ્ટ્ર્પતિ વૈકૈયા નાયડુ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી પહોંચ્યા છે.સાથે ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમા પણ તેમની સાથે જોડાયા છે.

[playlist type="video" ids="81392"]

ઉપરાષ્ટ્ર્પતિ વૈકૈયા નાયડુનું મહાનુભાવોએ પુષ્પગુચ્છથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, નાયડુ સ્ટેચ્યુ ઓફ યુનિટીની સહિત મ્યુઝિયમની પણ મુલાકાત લેશે, તેમજ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પિત કરશે,

Next Story