Connect Gujarat
ગુજરાત

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થશે

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થશે
X

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2016માં લેવામાં આવેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજ રોજ સાંજના 4 કલાકે જાહેર કરવામાં આવશે.જોકે સૌ પ્રથમ વખત રિઝલ્ટ સવારના બદલે સાંજે જાહેર થનાર છે.જયારે ગુજકેટનું પરિણામ પણ આ સાથેજ જાહેર કરવામાં આવશે.

તારીખ 16મીનાં રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાનું પરિણામ જાહેર થવાની જાહેરાત થઇ હતી પરંતુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી.જોકે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આખરે અંગે ની જાહેરાત વેબ સાઈટ થાકી કરી હતી,રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાંજે 4 કલાકે ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરશે તેમજ ગુજકેટનું પણ રિઝલ્ટ જાહેર કરવામાં આવશે.

Next Story