Connect Gujarat
ગુજરાત

નીટ ના વિવાદ વચ્ચે રાજ્ય ભરમાં ગુજકેટ ની પરિક્ષા યોજાઈ

નીટ ના વિવાદ વચ્ચે રાજ્ય ભરમાં ગુજકેટ ની પરિક્ષા યોજાઈ
X

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મેડીકલ ક્ષેત્રે કારકિર્દી નું ઘડતર કરવાની ખેવના ધરાવતા વિદ્યાર્થીઓ માટે ગુજકેટ ની પરિક્ષા લેવામાં આવે છે.નીટ ના વિવાદ વચ્ચે રાજ્ય ભરમાં ગુજકેટ ની પરિક્ષા લેવામાં આવી હતી.જોકે પ્રશ્ન પત્ર સહેલું રહેતા પરિક્ષાર્થિઓ એ રાહત અનુભવી હતી.

સમગ્ર રાજ્ય માં A અને B ગ્રુપ મળી ને કુલ 68245 વિદ્યાર્થીઓ ગુજકેટ પરિક્ષા માટે નોંધાયા હતા,જેમાં 39303 વિદ્યાર્થીની ઓ જયારે 28942 વિદ્યાર્થીઓ એ ચુસ્ત સુરક્ષા કવચ સાથે પરિક્ષા આપી હતી.

Next Story