Connect Gujarat
ગુજરાત

નેત્રંગની ૧૮ ગ્રામપંચાયતોને છોટુભાઈ વસાવા દ્વારા કરાયા પીવાના પાણીના ટેન્કર વિતરીત

નેત્રંગની ૧૮ ગ્રામપંચાયતોને છોટુભાઈ વસાવા દ્વારા કરાયા પીવાના પાણીના ટેન્કર વિતરીત
X

ઝઘડીયા તાલુકાના ધારોલી ખાતે ધારાસભ્ય છોટુભાઈ વસાવાના હસ્તે પાણીના ટેન્કરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ધારાસભ્યની ગ્રાંટ ૨૦૧૮/૧૯ હેઠળ ઝઘડીયા મતવિસ્તારના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ ૯૬,૦૦ લાખની લાગતથી ઝઘડીયા, વાલીયા, નેત્રંગ તાલુકાની ૬૦ ગ્રામ પંચાયતોને પાણીના ટેન્કર પુરા પાડવા માટે યોજના મંજુર કરાવી હતી. તેના ભાગ રૂપે તા.૧૮નારોજ નેત્રંગ તાલુકાના ૧૮ ગ્રામપંચાયતોના સરપંચોને પ્રથમ તબક્કામાં ૧૮ જેટલા ઝઘડીયા તાલુકાના ધારાસભ્ય છોટુભાઈ વસાવા દ્વારા પ્રથમ તબક્કામાં ૧૮ જેટલા ટેન્કરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ચાલુ સાલે વરસાદ ઓછો પડયો હોવાથી પાણીની સમસ્યાને પોહોંચી વળવા માટે તેમજ નાના ગામડા સુધી પાણી પોહચાડવાનું કામ કરાશે.

Next Story