Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : રોજગારી, મોંઘવારી સહિત ખેડૂતોના પ્રશ્ને શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પાઠવાયું આવેદન

પંચમહાલ : રોજગારી, મોંઘવારી સહિત ખેડૂતોના પ્રશ્ને શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પાઠવાયું આવેદન
X

પંચમહાલ

જિલ્લાના શહેરા

તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યપાલને પત્ર લખવામાં આવ્યો છે, જેમાં મોંઘવારી-મંદી, કૌભાંડ, બેરોજગારી સહિતના પ્રશ્નોને ઉજાગર કરવામાં આવ્યા છે.

પત્રમાં

જણાવ્યા અનુસાર, કેન્દ્ર અને રાજ્યની ભાજપ

સરકારની પ્રજા વિરોધી નીતિઓ અને સરેઆમ તમામ ક્ષેત્રે નિષ્ફળતાના કારણે સર્જાયેલી

આર્થિક મંદી, બેરોજગારીનું પ્રમાણ, અતિશય મોંઘવારી, અસંવેદનશીલતા, આપેલ વચન મુદ્દાઓમાં સંપૂર્ણ નિષ્ફળતા, અતિવૃષ્ટિ કમોસમી વરસાદને કારણે ખેડૂત વર્ગની આર્થિક રીતે બરબાદી, પાકવીમો, અને અન્ય લાભ આપવા સરકારની નિષ્ક્રિયતા કાયદો અને

વ્યવસ્થામાં ગંભીર અસરથી યુવાનો

મહિલાઓની ખૂબ જ દયનીય હાલત, સરકાર અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ અને અનિયમિતતા જેવા અનેક મુશ્કેલી

જનક પ્રશ્નો પેદા થયા છે.

પ્રજામાં

ભારે ચિંતા અને નારાજગી અને આક્રોશ છે, ત્યારે

પ્રજા મતોથી ચૂંટાઇ સરકારની જે ફરજો તે પ્રત્યે દુર્લક્ષ સેવી રહેલ છે. ઉપરાંત દેશ

માટે પોતાના જીવનની આહૂતિ આપનાર ગાંધી પરિવારની જ દેશની સુરક્ષા માટે જરૂરી છે, ત્યારે કેન્દ્ર સરકારે દેશભરમાં લક્ષી પગલું ભરી જિંદગીની ગંભીર ખતરો છે.

ગાંધી પરિવારની ખૂબ જ ચિંતા પ્રેરિત છે, ત્યારે

તેમને સુરક્ષા આપવી જરૂરી છે. જેવા વિવિધ પ્રશ્ને સરકારની બેદરકારી નિષ્ફળતા સાથે રજૂઆતને ધ્યાનમાં લઈને

દેશના નાગરિકોના હિતમાં અગત્યના પગલાં ભરી પ્રજાની મુશ્કેલી સમસ્યાઓ નિવારવા લાગણી

અને વિનંતી અને રજૂઆત સાથે શહેરા મામલતદારને આવેદન પત્ર

પાઠવવામાં આવ્યું હતું.

Next Story