Connect Gujarat
સમાચાર

બટાકાનો ઓળો બનાવવાની સરળ રીત

બટાકાનો ઓળો બનાવવાની સરળ રીત
X

સામગ્રી

- 400 ગ્રામ બટાટા

- 3 થી 4 લીલા મરચાં

- રાઈ

- 75 ગ્રામ કાંદા

- 1 ચમચી મરચું

- સ્વાદાનુસાર મીઠું

- 1 ચમચી કોથમીર

- 1 ચમચી ઘી

- લીંબુ

બનાવવાની રીત

1) બટાટાને બાફી, છાલ ઉતારીને મેશ કરી લો.

2) લીલા મારચા અને કાંદાના ઝીણા સમારો.

3) ઘી ગરમ કરી રાઈ નાંખી વઘાર કરો

4) ત્યારબાદ નીચે ઉતારી મરચું, સમારેલા મરચાં, કાંદા, મીઠું, લીબુનો રસ, મેશ કરેલા બટાટા નાખો.

5) તેની ઉપર સમારેલું કોથમીર ભભરાવો.

Next Story