Connect Gujarat
દેશ

બાહુબલી 2 નું ધમાકેદાર ટ્રેલર થયુ રિલીઝ

બાહુબલી 2 નું ધમાકેદાર ટ્રેલર થયુ રિલીઝ
X

બાહુબલી 2 ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર ગુરુવાર ના રોજ સવારે રિલીઝ કરવામાં આવ્યુ હતુ , જે ફિલ્મની લોકો 2 વર્ષ થી રાહ જોતા હતા.તેનું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે, થોડાક દિવસ પહેલા બાહુબલી 2 નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું, ફિલ્મ નું ટ્રેલર આવ્યા પછી માત્ર સોશ્યલ મીડિયા પર જ નહીં પણ તમામ સ્તર પર પણ ચર્ચા નો વિષય બની ગયો છે.

સૂત્ર અનુસાર ફિલ્મ બીજા હિસ્સા માં નામ બાહુબલી - ધ કન્કલુઝન છે, જેમાં પહેલી ફિલ્મ ના હિસ્સા નું સિક્વલ છે,ફિલ્મમાં પ્રભાસ ડબલ રોલમાં જોવા મળશે , જે એક મહેન્દ્ર બાહુબલી અને બીજા એના પિતા અમરેન્દ્ર બાહુબલી આ બને રૂપમાં જોવા મળશે, જેમાં રાણા ને યુવા ભલાલ દેવ ના રૂપ માં જોવા મળશે, તમન્ના ને અવંતિકા ના રૂપમાં અને અનુષ્કાને સત્યરાજ અને દેવસેનાને કટપ્પા ના રોલમાં જોવા મળશે.

બાહુબલી 2 ફિલ્મ youtube પેજ દ્રારા આ ફિલ્મ હિન્દી, તેલુગુ , મલ્યાલમ , તમિલ , અને કેટલીક અંતરાષ્ટ્રીય ભાષા પર ફિલ્મ રિલીઝ કરવામાં આવશે.

Next Story