Connect Gujarat
દેશ

બિપિન રાવત દેશના પ્રથમ CDS (ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ) બન્યા

બિપિન રાવત દેશના પ્રથમ CDS (ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ) બન્યા
X

ત્રણેય સેનાઓની કમાન સંભાળશે

સેના પ્રમુખ જનરલ બિપિન રાવતને દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ)

બનાવવામાં આવ્યા. ચીફ ઓફ ડિફેન્સ

સ્ટાફની જવાબદારી ત્રણ સેનાઓ સાથે જોડાયેલા મામલે રક્ષામંત્રીને સલાહ આપવાની

રહેશે. સીડીએસ જ રક્ષામંત્રીના મુખ્ય સૈન્ય સલાહકાર બનશે.


તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનો કાર્યકાળ 3 વર્ષ માટે વધારી

દેવામાં આવ્યો છે. ચીફ ઓફ ડિફેન્સના નિવૃત્ત થવાની ઉંમર 65

વર્ષની કરવામાં આવી છે.પહેલાં 62 વર્ષે નિવૃત્ત થવાની

જોગવાઈ હતી.


ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદ પર 4 સ્ટાર જનરલ રેંકના સેન્ચ અધિકારીને નિયુક્ત કરવામાં આવ્યા.

Next Story