Connect Gujarat
દેશ

બેડરૂમ સિક્રેટ્સથી બોલિવુડ સ્ટાર મલાઈકા અરોરા ખાન છે ચર્ચામાં, જાણો શુ છે વિગત

બેડરૂમ સિક્રેટ્સથી બોલિવુડ સ્ટાર મલાઈકા અરોરા ખાન છે ચર્ચામાં, જાણો શુ છે વિગત
X

છેલ્લા ઘણા સમયથી બોલિવુડ સ્ટાર પોતાના સિક્રેટ કારણોને લઈ ન્યુઝ ચેનલ અને અખબારોની હેડલાઈનમા ચર્ચાનુ કેન્દ્ર બની રહ્યા છે. ત્યારે તાજતરમા જ સલમાનખાનની ભાભી મલાઈકા અરોરા ખાને પોતાના બેડરૂમસિક્રેટ શેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે મલાઈકા અરોરા ખાન પહેલા વિધ્યા બાલન, શાહિદ કપુર મિરા રાજપુત પોતાના બેડરૂમ સિક્રેચ શેર કરી ચુક્યા છે.

મલાઈકા અરોરાની ફેવરીટ બેડ પોઝીશન છે ઓન ટોપ

ગત મહિને મલાઈકા અરોરા ખાન પોતાની બહેન અમૃતા અરોરા સાથે ચેટ શૉ BFFs With vogueમાં ભાગ લિધો હતો. જેમા તેણે પોતાની પર્સનલ લાઈફના ઘણા સિક્રેટ શેર કર્યા હતા. મલાઈકાને પોતાની ફેવરીટ બેડરૂમપોઝીશન વિશે પુછતા તેને જણાવ્યુ હતુ કે તેની ફેવરીટ બેડરૂમ પોઝીશન ઓન ટોપ છે.

મલાઈકા અરોરા ખાન પહેલા વિદ્યા બાલને પણ કરણ જોહરના શો મા પોતાના બેડરૂમ સિક્રેટ શેર કર્યા હતા. રેપિડ ફાયર રાઉન્ડમાં કરણ જોહરે પ્રશ્ન કર્યો હતો કે બેડરૂમમાં તમે લાઇટ્સ ચાલુ રાખવાનું પસંદ કરો છો કે બંધ? ત્યારે કરણે પુછેલા પ્રશ્ન પર વિદ્યા બાલન હસી પડી હતી. ત્યારબાદ તેણે જણાવ્યુ હતુ કે તેને ડિમ લાઇટ પસંદ છે. કરણ જોહરે બીજો પ્રશ્ન કર્યો હતો કે બેડરૂમમાં મ્યુઝિક કે કેંડલ બંનેમાંથી શું ગમે છે? જેના જવાબમાં વિદ્યાએ કહ્યું હતું કે, બંને વસ્તુ ગમે છે. કરણે ત્રીજો પ્રશ્ન પુછતા કહ્યું કે, વિદ્યા હવે વાત કરીએ બેડશીટ્સની, શું પસંદ છે? કૉટન કે સિલ્ક? વિદ્યાએ જવાબ આપતા કહ્યું હતું કે હંમેશા કૉટન.

Next Story