Connect Gujarat
ગુજરાત

ભરૂચઃ ચાવજ ગામમાં 400 ઘરોમાં ગેસ અપાશે પાઈપ લાઈનથી

ભરૂચઃ ચાવજ ગામમાં 400 ઘરોમાં ગેસ અપાશે પાઈપ લાઈનથી
X

ધારાસભ્ય દુષ્યંત પટેલની હાજરીમાં યોજાયી ખાતમુહૂર્ત વિધી

ભરૂચના ચાવજ ગામ ખાતે 400 જેટલા ઘરોમાં ગુજરાત ગેસના પ્રયાસોથી ગેસ લાઈન નાખવામાં આવશે. જેનું આજરોજ ધારાસભ્ય દુષ્યંત પટેલની ઉપસ્થિતિમાં ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="78505,78504,78503,78502,78497,78498,78499,78500,78501,78496"]

ભરૂચ તાલુકાનાં ચાવજ ગામમાં ઘરોમાં પાઈપલાઈ થકી ગેસ પુરો પાડવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જેને લઈ ચાવજ ખાતે આજરોજ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલનાં હસ્તે આ કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના વડીલ ટોગાભાઈ ભરવાડ, ચાવજ ગામના સરપંચ અપેક્ષાબેન, ગુજરાત ગેસના અધિકારી મનીષભાઈ, રાકેશ પટેલ, ચાવજ ગામના અગ્રણી ઝીણા ભરવાડ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

Next Story