Connect Gujarat
ગુજરાત

ભરૂચના કસક વિસ્તારમાં આવેલ પટેલ ભૃગુપુર સોસાયટીના ખુલ્લા પ્લોટમાં લાગી આગ

ભરૂચના કસક વિસ્તારમાં આવેલ પટેલ ભૃગુપુર સોસાયટીના ખુલ્લા પ્લોટમાં લાગી આગ
X

આગ લાગતા મચી દોડધામ

ભરૂચના કસક વિસ્તારમાં આવેલ પટેલ-ભૃગુપુર સોસાયટીમાં એક ખુલ્લા પ્લોટ ખાતે એકાએક આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી.

[playlist type="video" ids="71866"]

મળતી માહિતી અનુસાર હાલ દિવાળી પર્વ ચાલી રહ્યો છે. ત્યારે કોઈ ફટાકડાંનું ચીનગારી લાગી જવાથી સોસાયટીના એક પ્લોટમાં આગ લાગી ગઈ હોવાનું પ્રાથમિક અનુમાન દર્શાવાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકા પાલિકાના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.જોકે એક મીની ફાયર ટેન્ડરની મદદથી સમગ્ર આગ ઉપર કાબુ મેળવાયો હતો. આ સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ ન હોવાનું પણ જાણવા મળ્યું હતું.

Next Story