Connect Gujarat
ગુજરાત

ભરૂચમાં એક વ્યક્તિ મોબાઈલ ટાવરની ટોચ પર ચઢી જતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા

ભરૂચમાં એક વ્યક્તિ મોબાઈલ ટાવરની ટોચ પર ચઢી જતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા
X

ભરૂચ શહેરનાં અપના ઘર પાસે એક ટાવર પર અસ્થિર મગજનો વ્યક્તિ ચઢી જતા તેને ગામ માથે લીધુ હતુ.

ભરૂચ અપના ઘર પાસે મોબાઈલ ટાવરની ટોચ પર એક અસ્થિર મગજનો વ્યક્તિ ચઢી ગયો હતો, અને બુમાબુમ કરતા સ્થાનિક લોકો ઘટના સ્થળ પર ભેગા થઇ ગયા હતા.

આ અંગેની જાણ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડને કરવામાં આવતા રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી, અને મોબાઈલ ટાવરની ટોચ પર ચઢેલા વ્યક્તિને હેમખેમ નીચે ઉતારવાની કાર્યવાહી શરુ કરી છે.

Next Story