Connect Gujarat
ગુજરાત

ભરૂચ–અંકલેશ્વર નર્મદા નદીમાં ભુમાફિયાઓને માટી ખનન માટે મોકળું મેદાન

ભરૂચ–અંકલેશ્વર નર્મદા નદીમાં ભુમાફિયાઓને માટી ખનન માટે મોકળું મેદાન
X

બ્રીજ નજીક જ માટી ખનન સામે બ્રીજને નુકશાન થવાની ભીતી

ખાણ–ખનીજ વિભાગ સફાળું જાગેતેવી લોકમાંગ

નદીના ૫ટમાં માટીખનન કરવું ગેરકાયદેસર

કેબલ બ્રીજ તથા સરદાર બ્રીજ નીચે ૫ણ મોટા પ્રમાણમાં ખનનગીરી

નર્મદા નદી સુકી ભટ્ઠ બનતા ભૂમાફિયાઓ સક્રિય બન્યા હોય તેમ નર્મદા નદીના ૫ટમાં જ બ્રીજ નજીકથી જ માટી ખનન કરતા બ્રીજને ૫ણ નુકશાન થાય તેવી શક્યતા ઓને લઇ લોકોઍ ભૂમફિયાઓ સામે રોષ વ્યક્ત કરી રહયા છે. ત્યારે ખાણ–ખનીજ ૫ણ કુંભકર્ણની નિં દ્રામાંથી બહાર આવે તેવી માંગ ઉઠી છે.

સરકારની ઉદાસીનતા કારણે આજે નર્મદા નદી સુકીભટ્ઠ બનતા નર્મદા નદી ૫ોતાના અસ્તિત્વ સામે જ ઝઝુમી રહી છે ત્યારે નર્મદા નદીના ૫ટમાં માટી ખનન માટે ભૂ–માફિયાઓ સક્રિય બન્યા છે. કેબલ બ્રજ તથા જુના સરદાર બ્રીજની નીચે નર્મદા નદીના ૫ટમાં જ મોટા પ્રમાણમાં બ્રીજના ૫ીલ્લરો નજીકથી જ માટી ખનન કરતા હોવાથી બ્રીજને ૫ણ મોટું નુકશાન થવાની શકયાઓ વર્તાઇ રહી છે ત્યારે ભૂ–માફિયાઓ નર્મદા નદીમાંથી માટી ખનન કરે તે કેટલું કાયદેસર છે તે વાતને લઇ કુંભકર્ણની નિંદ્રામાંથી બહાર આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે. નહીંતર આવના વરસાદી ઙ્ગતુમાં માટી ખનન કરેલ સ્થળે ૫ાણીના ખાડા ભરાઈ જાય તો બ્રીજ ગમે ત્યારે ઘસી ૫ડે તેવી આશંકાઓ ૫ણ સેવાઇ રહી છે.જાકે માટી ખનન મુદૃ વારંવાર ખાણ ખનીજમાં ફરિયાદો કરવા છતાં ખાણ–ખનીજ વિભાગના અધિકારીઓનું રૂંવાડુંઍ ન ફરકતાં આખરે લોકોઍ મિડિયાનો સહારો લેવાની ફરજ ૫ડી રહી છે.

Next Story