Connect Gujarat
ગુજરાત

ભરૂચ આત્મિય સ્કુલ ખાતે હેપ્પી 32 સ્માઈલ ફિકસીંગ ડેન્ટલ ક્લિનિક દ્વારા નિઃશુલ્ક ચેકઅપ કેમ્પ યોજાયો

ભરૂચ આત્મિય સ્કુલ ખાતે હેપ્પી 32 સ્માઈલ ફિકસીંગ ડેન્ટલ ક્લિનિક દ્વારા નિઃશુલ્ક ચેકઅપ કેમ્પ યોજાયો
X

ડો.હિરલ પંડયાએ શાળાના બાળકોને દાંતને લગતા રોગો અંગે માર્ગદર્શન આપ્યુ.

ભરૂચ આત્મિય સ્કુલ ખાતે હેપ્પી 32 સ્માઈલ ફિકસીંગ ડેન્ટલ ક્લિનિક દ્વારા નિઃશુલ્ક બાળકોના દાંતની સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

[gallery type="slideshow" size="full" ids="23409,23410,23411,23412,23413,23414"]

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલ હેપ્પી 32 સ્માઈલ ફિક્સિંગ ક્લિનિકના ડો.હિરલ પંડયા દ્વારા આત્મિય સ્કુલના 150 થી વધુ બાળકોના દાંતનું નિઃશુલ્ક ચેકઅપ કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે ડો. હિરલ પંડયા દ્વારા બાળકોને દાંતને લગતી સમસ્યાઓ થી બચવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે ડો.ખુશ્બુ પંડયા, શાળાના આચાર્ય પ્રવીણ કાપડિયા ઉપસ્થિત રહ્યા હતા.

Next Story