Connect Gujarat
ગુજરાત

ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા મહિલા સુરક્ષા બાબતે ધરણા પ્રદર્શન યોજાયું

ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા મહિલા સુરક્ષા બાબતે ધરણા પ્રદર્શન યોજાયું
X

હૈદ્રાબાદ રેપ વિથ મર્ડર કેસ તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વધી રહેલા

દુષ્કર્મનાં બનાવના વિરોધમાં ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા રેલ્વે સ્ટેશન બહાર ધરણા

પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઘરણા પ્રદર્શન થકી આમ આદમી

પાર્ટી દ્વારા માંગ કરાઈ છે કે આવા કેસમાં આરોપીઓને ૬ માસમાં જ ફાંસીની સજા થવી

જોઈએ. આ ધરણા પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીનાં કે.પી.શર્મા,પ્રમુખ મુસ્તાક શેખ તેમજ કાર્યકરો

જોડાયા હતા.

Next Story