Connect Gujarat
ગુજરાત

ભરૂચ: કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાયી ચાઇલ્ડ વેલફેર કમિટીના સભ્યો અને ચિલ્ડ્રન હોમ સ્ટાફ માટે તાલીમ કાર્યક્રમ

ભરૂચ: કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાયી ચાઇલ્ડ વેલફેર કમિટીના સભ્યો અને ચિલ્ડ્રન હોમ સ્ટાફ માટે તાલીમ કાર્યક્રમ
X

નવ નિયુક્ત થયેલ ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના સભ્યો તથા ચિલ્ડ્રન હોમના તમામ સ્ટાફને ચાઈલ્ડે ફ્રેન્ડરલી એનવારમેન્ટે તથા લાઈફ સ્કિલ વિષય બે દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.

ભરૂચ જિલ્લા કલેકટર રવિકુમાર અરોરાના અધ્યક્ષસ્થાને નવા નિયુક્તી થયેલ ચાઈલ્ડ- વેલ્ફેકર કમિટીના સભ્યો તથા ચિલ્ડ્રન હોમના તમામ સ્ટાફને ચાઈલ્ડ ફ્રેન્ડલી એનવારમેન્ટ તથા લાઈફ સ્કિ‍લ વિષય પર આયોજન ભવન,ભરૂચ ખાતે બે દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.

નવા નિયુક્તલ થયેલ ચાઈલ્ડા વેલ્ફેરર કમિટીના ચેરમેન તથા સભ્યો્નો આવકાર તથા માજી. ચેરમેનશ્રી ચાઈલ્ડં વેલ્ફેકર કમિટી રાજેન્દ્રા સુતરિયાનો વિદાય કાર્યક્રમ પણ આ પ્રસંગે રાખવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં નવા નિયુક્ત ચેરમેન રતિલાલ પટેલ, માજી ચેરમેન રાજેન્દ્ર સુતરિયા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, એમ.વી. મુનિયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ભવાન મકવાણા ચાઈલ્ડ વેલ્ફેલર કમિટીના સભ્યો ભારતીબેન, દેવેન્દ્ર વસાવા નયનાબેન વકીલ તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ભરૂચ જિલ્લામાં આવેલ વિવિધ ચિલ્ડ્રતન હોમના અધિક્ષક અને કર્મચારીઓ એ તાલીમનો લાભ લીધો હતો.

Next Story