Connect Gujarat
ગુજરાત

ભરૂચ ખાતે જીલ્લા બીજેપી ની કારોબારી સભા મળી.

ભરૂચ ખાતે જીલ્લા બીજેપી ની કારોબારી સભા મળી.
X

ભરૂચ શહેરના નિર્મલ ગંગા હોલ ખાતે જીલ્લા બીજેપી ની કારોબારી સભા યોજાઈ હતી.

3

જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવા,રાજ્ય ના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી છત્રસિંહ મોરી,વિધાન સભાના દંડક અજય ચોકસી,ધારાસભ્ય દુષ્યંત પટેલ,જીલ્લા ભાજપા પ્રમુખ યોગેશ પટેલ,ખુમાનસિંહ વાંસીયા,રમેશ મિસ્ત્રી સહીત જીલ્લા બીજેપીના હોદ્દેદારો,સભ્યો,કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Next Story