Connect Gujarat
Featured

ભરૂચ : ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસીએસન દ્વારા એક દિવસીય ચેસ ટુર્નામેંટ યોજાઇ, 50થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો

ભરૂચ : ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસીએસન દ્વારા એક દિવસીય ચેસ ટુર્નામેંટ યોજાઇ, 50થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો
X

ભરૂચ ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસીએસન દ્વારા એક દિવસીય ચેસ ટુર્નામેંટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસીએસન

દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચેસ ટુર્નામેંટનું વિશેષ આયોજન કરવામાં આવ્યુ

હતું. ભરૂચ શહેર ખાતે એક દિવસીય ચેસ ટુર્નામેંટમાં 50થી વધુ અલગ અલગ વય જૂથના

ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ટુર્નામેંટને 2 જેટલા ગૃપમાં રમાડવામાં આવી હતી. જેમાં વિજેતાઓને ભરૂચ ડિસ્ટ્રિક્ટ ચેસ

એસોસીએસનના સભ્યોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Next Story