Connect Gujarat
ગુજરાત

ભરૂચ નગરપાલિકાના વિકાસ કામોમા કઈ રીતે આચરવામાં આવે છે ભ્રષ્ટાચાર

ભરૂચ નગરપાલિકાના વિકાસ કામોમા કઈ રીતે આચરવામાં આવે છે ભ્રષ્ટાચાર
X

ભરૂચ નગરપાલિકા ભ્રષ્ટાચારથી ખદબદતી રહી છે નગર પાલિકાના વિકાસના કામોમાં કોન્ટ્રકટર નું કઈ રીતે ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે તે કનેકટ ગુજરાતની ટીમે ઝડપી પાડ્યું છે.

બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ શહેરના બળેલી ખો વિસ્તારના નગરપાલિકા સંચાલિત બગીચાનુ 15 લાખના ખર્ચે રિનોવેશન ચાલી રહ્યું છે ત્યારે બગીચામાં રીનોવેશન કરવા જેવું કઈ હતું જ નહીં માત્ર બગીચામાં રમતગમતના સાધનો મૂકવાની જરૂર હતી પરંતુ પુષ્પા બાગમાં રોપ્યા ૧૫ લાખની ગ્રાન્ટ કઈ રીતે પૂર્ણ કરવી નો બગીચાનો રીનોવેશન કોન્ટ્રાક્ટ પર નગરપાલિકાના નગરસેવક ના ભાઇને જ અપાયો છે અને બગીચા ના રીનોવેશન માં રૂપિયા ૧૫ લાખની ગ્રાન્ટ પૂર્ણ કરવા માટે કોન્ટ્રાકટર અને નવ મહિના પહેલાં જ લગાડેલાં બ્લોક ઉખાડીને નવા બ્લોગ બેસાડીને કવાયત હાથ ધરી હતી ત્યાં સારી કન્ડિશન ના બ્લોક હોવા છતાં કોન્ટ્રાક્ટરે તે બ્લોક કાઢી નાખીને બ્લોક અન્ય સ્થળે ના રવાના કરતા સ્થાનિક રહીશોએ હું આ બ્લૉગને ન લઈ જવા ભારે વિરોધ કર્યો હતો તો પુષ્પા ભાગમાં રૂપિયા ૧૫ લાખની ગ્રાન્ટ રીનેવેસોન નામે કઇ રીતે પૂર્ણ કરવી તે અંગેનો સ્થાનિક ધવલ કનોજીયા ઝડપી પાડયુ હતું જોકે પુષ્પા ભાગમાં લગાડેલા બ્લૉગ સારી કન્ડિશનમાં હતા તો પછી કોન્ટ્રાક્ટરે બ્લોક કેમ કાઢી નાખ્યા તે બાબતે યોગ્ય તપાસની માંગ સાથે નવલપુર જાય ચીફ ઓફિસરને પણ ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત કરવાના છે....

Next Story