Connect Gujarat
ગુજરાત

ભરૂચ નર્મદા નદીના રેલવે બ્રિજ પાસે ચાલુ ટ્રેન માંથી યુવાન પટકાયો

ભરૂચ નર્મદા નદીના રેલવે બ્રિજ પાસે ચાલુ ટ્રેન માંથી યુવાન પટકાયો
X

ભરૂચ રેલ્વે સ્ટેશન નજીક આવેલ નર્મદા નદી પરના સિલ્વર બ્રિજ ખાતે મોડી રાત્રીના સમયે ચાલુ ટ્રેન માંથી તારીક નામના ૨૮ વર્ષીય યુવાન પડતા તે શરીર ના ભાગે ઇજાગ્રસ્ત થતા સમગ્ર બનાવ અંગે ભરૂચ રેલ્વે પોલીસ ને જાણ થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ યુવાનની શોધખોળ હાથધરી તેને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવા માં આવ્યો હતો.

Next Story