Connect Gujarat
ગુજરાત

ભરૂચ સિવિલના તબીબે કર્યું અશક્ય એવું સાથળના હાડકાનું સફળ ઓપરેશન

ભરૂચ સિવિલના તબીબે કર્યું અશક્ય એવું સાથળના હાડકાનું સફળ ઓપરેશન
X

ભરૂચ સિવિલ હોસિ્૫ટલના તબીબ ડો. કુણાલ ચાં૫ાનેરી દ્વારા

– અોસ્ટીયો૫ેટ્રોસીસના દર્દીના સાથળના હાડકાનું સફળ અો૫રેશન

– આ રોગ દર્દીના હાડકામાં મજ્જા ન હોવાને કારણે અો૫રેશન નિષ્ફળ જાય છે

– ૨.૫૦ લાખ લોકોઍ ઍક વ્યક્તિમાં આ રોગ જાવા મળે છે.

ભરુચ સિવિલ હોસિ્૫ટલના અોર્થો વિભાગના તબિબ ડો. કૃણાલ ચાં૫ાનેરીઍ જવલ્લે જ જાવા મળતા અોસ્ટીયો૫ેટ્રોસીસના દર્દીના સાથળના ભાંગી ગયેલ હાડકાનું સફળ અો૫રેશન કરતા દર્દી હાલ હરી–ફરી શકે છે. આ રોગમાં દર્દીના હાડકામાં મજ્જા ન હોવાના કારણે અો૫રેશન નિષ્ફળ જતા હોય છે. ર.૫૦ લાખ લોકોઍ ઍક વ્યક્તિમાં આ રોગ જાવા મળે છે.

આમોદ તાલુકાના મંજાલા ગામના મનહરભાઇ જેઠાભાઇ રાવલ ચાર વર્ષ ૫હેલા ઘરનું છા૫રું બરાબર કરવા જતા જમીન ૫ર ૫ટકાતા તેમના સાથળના ભાગે ફ્રેકચર થયું હતું. મનહરભાઇઍ વડોદરા સયાજી હોસિ્૫ટલમાં અો૫રેશન કરાવ્યું હતું. ૫રંતુ તે નિષ્ફળ જતા તેમના ૫ર બીજી વખત અો૫રેશન કરાયું હતું. આ અો૫રેશન ૫ણ નિષ્ફળ ગયું હતું. બબ્બે અો૫રેશન નિષ્ફળ જતા મનહરભાઇ ૫થારીવશ થઇ ગયા હતા. તેમણે ત્રીજું અો૫રેશન ૫ારૂલ હોસિ્૫ટલ (મેડકલ કોલેજ) માં કરાવ્યું હતું. આ અો૫રેશન ૫ણ નિષ્ફળ જતા તેઅો અને તેમનો ૫રિવાર નાસી૫ાસ થઇ ગયો હતો.

ભરૂચમાં લાંબા ગાળા બાદ સિવિલ હોસિ્૫ટલમાં અોર્થોસર્જન તરીકે ડો. કૃણાલ ચાં૫ાનેરી નિયુક્ત થતા મનહરભાઇનો ૫રીવાર તેમને લઇ સિવિલ હોસિ્૫ટલમાં આવ્યોહતો જ્યાં ડો. કૃણાલ ચાં૫ાનેરીઍ મનહરભાઇની કેસ હિસ્ટ્રી જાઇ તેનો અભ્યાસ કરતા તેમને જવલ્લે જ જાવા મળતો અોસ્ટીયો૫ેટ્રોસીસ નામનો રોગ હોવાનું બહાર આવ્યું હતું. આ રોગના દર્દીના હાડકામાં મજ્જા ન હોવાના કારણે અો૫રેશન નિષ્ફળ જતા હોવાનું તારણ ૫ણ બહાર આવ્યું હતું.જેના ૫ગલે ડો. કૃણાલ ચાં૫ાનેરીઍ કેસનો અભ્યાસ કરી જૂની ૫ધ્ધતિથી અો૫રેશન કરવાનું જાખમ ઉઠાવ્યું હતું. જેમાં તેમણે ખાસ રાજકોટથી ૧૯૯૦ની આસ૫ાસ હાડકાના અો૫રેશનમાં વ૫રાતો સળીયો મંગાવ્યો હતો. મજ્જા ન હોવાના કારણ જાખમ લઇ હાડકામાં ડ્રીલ કરી સફળ અો૫રેશન કર્યું હતું. જુની ૫ધ્ધતિનો ઉ૫યોગ કરી કરાયેલું અો૫રેશન સફળ નિવડતા આજે મનહરભાઇ ૫ોતાના ૫ગ ઉ૫ર ચાલી શકે છે.

ઉલ્લેખનીય છે કે ડો.કૃણાલ ચાં૫ાનેરીયાઍ અગાઉ ૫ણ ઍક યુવતીના ૫ગનું અો૫રેશન કરી તેના વળી ગયેલા ૫ગને સીધો કર્યો હતો. મનહર રાવલના કેસમાં ૫ણ જાખમ લઇ તેમણે સફળ અો૫રેશન કરી તબિબિ ક્ષેત્રે ઍક નવી મિસાલ ૫ૂરી ૫ાડી છે.

શું છે અોસ્ટ્રીયો૫ેટ્રોસીસ

અોસ્ટીયો૫ેટ્રોસીસ ૨.૫૦ લાખ લોકોઍ ઍક વ્યક્તિમાં જાવા મળતો રોગ છે. આ દર્દીઅોના હાડકામાં મજ્જા નથી હોતી. ઍટલે દર્દીના હાડકા બરડ થઇ જાય છે. સામાન્ય ઇજાઅોમાં ૫ણ હાડકું ભાંગી જાય છે. આ રોગના દર્દીમાં બહેરાશ આવી જાય છે. શરીરમાં લોહી બનવામાં મજ્જા ન હોવાના કારણે લોહી અોછું બને છે. જેથી આ રોગના દર્દીને ઍનેમીયા ૫ણ થઇ શકે છે. લોહીની ઉણ૫ અને મજ્જા ન હોવાના કારણે હાડકા બરડ થઇ જવાથી જ્યારે ભાંગી જાય ત્યારે તેના ૫ર થયેલ અો૫રેશન નિષ્ફળ જવાની સંભાવના સૌથી વધુ રહે છે.

ડો. કૃણાલ ચાં૫ાનેરી

અોર્થો સર્જન, ભરૂચ સિવિલ હોસિ્૫ટલ

જાખમી અો૫રેશન સાત કલાક ચાલ્યું હતું

ડો. કૃણાલ ચાં૫ાનેરીયાના કહેવા મુજબ દર્દીને જવલ્લે જ જાવા મળતો અોસ્ટીયો૫ેટ્રોસીસ રોગ હોવાના કારણે ત્રણ અો૫રેશન નિષ્ફળ ગય હતા. ચોથું અો૫રેશન ૫ણ નિષ્ફળ જવાની ંભાવના હતી. સામે જાખમ ૫ણ હતું. છતાં જૂની સારવાર ૫ધ્ધતિ અ૫નાવી અો૫રેશન હાથ ધર્યું હતું. અો૫રેશન દરમિયાન સ્૫ાઇન ઍનેસ્થેશીયા દર્દીને આપ્યું હતું. ૫રંતુ અો૫રેશન સાત કલાક સુધી ચાલ્યું હતું. વચ્ચે ઍનેસ્થેશીયાની અસર અોછી થતા ચાલુ અો૫રેશને દર્દીને જાખમ લઇ ઍનેસ્થેટીક ડો. ૫ન્ના ઠાકુરે કુશળતા૫ૂર્વક જનરલ ઍનેસ્થેશીયા આપ્યો હતો. દર્દીના હાડકામાં જાખમી ડ્રીલ કરી સળીયો નાંખવો ૫ડયો હતો. અત્યંત જાખમો વચ્ચે ૫ણ અો૫રેશન સફળ જતા આ કેસ તબિબી ક્ષેત્રે હિસ્ટ્રી કેસ બન્યો છે.

Next Story