Connect Gujarat
ગુજરાત

ભાજપ વિકાસનાં મુદ્દે જ ચૂંટણી લડીને વિજય શિખર સર કરશે, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જનક શાહ

ભાજપ વિકાસનાં મુદ્દે જ ચૂંટણી લડીને વિજય શિખર સર કરશે, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જનક શાહ
X

ગુજરાત વિધાનસભા નિમિત્તે કનેક્ટ ગુજરાતનાં વિશેષ કાર્યક્રમ રાજકીય સંવાદમાં ભરૂચ જિલ્લા ભાજપનાં ઉપપ્રમુખ જનક શાહે ઉપસ્થિત રહીને ચૂંટણીમાં ભાજપ પૂર્ણ બહુમતી થી વિજય શિખર સર કરશે તેમ જણાવ્યુ હતુ.

રાજકીય સંવાદ કાર્યક્રમમાં સંવાદાતા યોગેશ પારિક સાથે જનક શાહની વિધાનસભા ચૂંટણીને લગતી રસપ્રદ વાતચીતનાં અંશ.

Next Story