Connect Gujarat
દેશ

ભારતનું એક માત્ર રાજ્ય ગુજરાત બન્યું સિંહ અને વાધનું કુદરતી ઘર

ભારતનું એક માત્ર રાજ્ય ગુજરાત બન્યું સિંહ અને વાધનું કુદરતી ઘર
X

સરકારે આપણા રાજ્યને પ્રોજેક્ટ ટાઇગરની મહત્વાકાંક્ષામાં લાવવાના માર્ગો અન્વેષણ કરવું જોઈએ: એહમદ પટેલ.

ગુજરાતમાં ઠેર-ઠેર વિવ્ધ જગ્યાઓ ઉપર એકાએક વાઘ, દિપડા અને સિંહ નજરે પડતા હોવાની પૃર્તતા વનવિભાગે પણ કરી છે. ત્યારે ભારતભરમાં ગુજરાત રાજ્ય જ એક માત્ર સિંહ અને વાઘ જેવા વન્ય પ્રાણીઓનું ઘર બન્યું હોય તેમ લાગી રહ્યું હોવાની સાથે સાથે ગુજરાત સરકાર દ્વારા આપણા રાજ્યને પ્રોજેકટ ટાઇગરની મહત્વકાંક્ષામાં લાવવાના માર્ગે અન્વેક્ષણ કરવાની હિમાયત એહમદ પટેલે કરી છે.

https://twitter.com/ahmedpatel/status/1095594639648792576

તેમણે વધુમાં આ અંગે કયું કે પશુ જીવનના પ્રકૃતિમાં પણ એક અનન્ય બહુવચન સાથે આ અમને એટલે કે ગુજરાતને એક આશિર્વાદ મળ્યા છે. ગુજરાત વન વિભાગે પણ આ વન્યજીવોની કાળજી રાખવી જોઇએ સાથે સાથે ગુજરાત સરકારે પણ આ વન્યજીવોની માવજત માટે પ્રકૃત્તિના આ આશિર્વાદને વધાવી યોગ્ય વાતાવરણ જળવાઇ રહે તેની કાળજી લેવા અપીલ કરી હતી.

Next Story