Connect Gujarat
દેશ

ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ તોડયો 50 વર્ષ જૂનો રેકોર્ડ

ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ તોડયો 50 વર્ષ જૂનો રેકોર્ડ
X

ગુજરાતના રાજકોટના વતની એવા ચેતેશ્વર પૂજારાએ આજ રોજ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચમાં 83 રન ફટકારીને એક જ વર્ષમાં સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

17 વર્ષમાં પહેલી વાર બાંગ્લાદેશ અને ભારત વચ્ચે રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે ટેસ્ટ મેચ રમાઈ રહી છે જેમાં ભારતે 2 વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા હતા જેમાં મુરલી વિજયે 98 અને ચેતેશ્વર પૂજારા 83 રન કરીને બીજી વિકેટના સ્વરૂપમાં આઉટ થયા હતા.

Next Story