Connect Gujarat
ગુજરાત

ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાના વિવિધ મોરચોના હોદ્દેદારોની નિમણુંક કરાઈ

ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાના વિવિધ મોરચોના હોદ્દેદારોની નિમણુંક કરાઈ
X

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી દ્વારા ભરૂચ જિલ્લા ભાજપના 6 જેટલા મોરચાઓના પ્રમુખ તેમજ મહામંત્રીની નિમણુંક કરવામાં આવી હતી.ભારતીયભરૂચ જિલ્લા ભાજપના યુવા મોરચો, કિસાન મોરચો, બક્ષીપંચ, આદીજાતિ, અનુ સૂચિત જાતિ મોરચો, લઘુમતી મોરચાના પ્રમુખ તેમજ મહામંત્રીઓની નિમણુંક કરવામાં આવી હતી.006b7eaf-63cb-4472-abf7-fd83fef06ee3

Next Story