Connect Gujarat
ગુજરાત

ભારત 2020 સુધીમાં ત્રીજા નંબરનું સૌથી મોટુ કાર બજાર બની શકે છે

ભારત 2020 સુધીમાં ત્રીજા નંબરનું સૌથી મોટુ કાર બજાર બની શકે છે
X

સુઝુકી મોટર કોર્પોરેશન દ્વારા 2020 સુધીમાં ભારત દુનિયામાં ત્રીજુ સૌથી મોટુ કાર બજાર હશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

ભારતમાં કાર બજારમાં ભારતીય કંપની મારુતિ સુઝુકી કંપનીનું વેચાણ 50 ટકા થી પણ વધારે છે. જેમાં મારુતિ સુઝુકી કંપનીનું કેહવુ છે કે 2020 ભારતમાં કારનું વેચાણ 20 લાખ મિલિયન સુધી પહોંચી જશે તેવી યોજના બનાવવામાં આવી રહી છે. હવે ગુજરાતમાં પણ પોતાના પ્લાન્ટ સ્થાપવાની પહેલ ચાલુ કરી દીધી હોવાનું કંપની સૂત્રોએ જણાવ્યુ હતુ.

Next Story