Connect Gujarat
ગુજરાત

મંત્રીજીની ઈલેકટ્રોનિક સવારી

મંત્રીજીની ઈલેકટ્રોનિક સવારી
X

ભરૂચ ભોલાવ ફ્લાય ઓવરબ્રીજની લોકાર્પણ વિધિ પ્રસંગે રાજ્યના આરોગ્ય અને માર્ગ મકાન મંત્રી નીતિન પટેલ તેમજ રાજ્ય કક્ષાના મંત્રી જયદ્રથસિંહ પરમારે બેટરીથી ચાલતી ઓટો રિક્ષા માં બ્રીજ ની લટાર મારી હતી અને વધતા ક્લાઈમેન્ટ ચેન્જ સામે ઈલેક્ટ્રોનિક વાહનો પ્રદુષણ અટકાવવા માટે પણ મદદ રૂપ બની શકે છે તેઓ મેસેજ તેઓએ લોકોને આપ્યો હતો.

Next Story