Connect Gujarat
ગુજરાત

યુવાનો માટે સ્વરોજગારી મેળવવાની ઉત્તમ તક

યુવાનો માટે સ્વરોજગારી મેળવવાની ઉત્તમ તક
X

આજનાં સમયમાં સારી રોજગારી મેળવવાનું સ્વપ્ન દરેકનું હોય છે, ત્યારે ONGC અને વોખાર્ડ કંપની દ્વારા નિઃશુલ્ક ટ્રેનિંગનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ONGC અને વોખાર્ડ કંપની દ્વારા 18 થી 35 વર્ષની મહિલાઓ માટે બ્યુટી થેરાપિષ્ટ, હેયર કટિંગ, પેડિક્યોર મેનિક્યોરનાં છ મહિનાનાં કોર્ષ તેમજ 18 વર્ષ થી 35 વર્ષનાં યુવાનો માટે છ મહિનાનો મોબાઈલ રીપેરીંગ,સીસીટીવી ઈન્સ્ટોલેશનનાં ટ્રેનિંગની શરૂઆત કરવામાં આવી છે.પોતાના પગ પર ઉભા રહીને સ્વરોજગાર કરીને કારકિર્દીનું ઘડતર કરવા માટે ઇચ્છતી મહિલાઓ તેમજ યુવાનોએ મોબાઈલ નંબર 99799 77988 તેમજ 77049 03099 પર સંપર્ક કરવો.

Next Story