Connect Gujarat
ગુજરાત

રાજયની આ શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સમુહમાં પીએ છે પાણી, રોજ વાગે છે વોટરબેલ

રાજયની આ શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સમુહમાં પીએ છે પાણી, રોજ વાગે છે વોટરબેલ
X

કામરેજ તાલુકાના વાવ પાસે આવેલ વશિષ્ઠ શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સમુહમાં પાણી પીએ છે. પાણી પીવાના સમયની જાણ કરવા માટે શાળામાં બે ટાઇમ બેલ પણ વગાડવામાં આવે છે.

શાળાઓમાં લેક્ચર બેલ, રિશેષ બેલ તો બધા એ સાંભળ્યા હશે પરંતુ વસિષ્ઠ વિદ્યાલયમાં દિવસમાં બે વાર વોટર બેલ વગાડવામાં આવે છે.જેમાં બાળકો અને શિક્ષકો સમૂહમાં એક સાથે પાણી પીવે છે. શાળામાં જ્યારે બાળક અતિ વ્યસ્ત ટાઇમ ટેબલમાં ઘણા બાળકો પાણી પીવાનું ભૂલી જતા હોય છે ત્યારે શાળા સંચાલકોએ આ નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે.

Next Story