Connect Gujarat
ગુજરાત

રાજ્યના 14 લાખ ખેડૂતોને 1 ટકાના દરે મળશે લોન

રાજ્યના 14 લાખ ખેડૂતોને 1 ટકાના દરે મળશે લોન
X

રાજયના અંદાજ પત્રમાં 14 લાખ ખેડૂતોને 1 ટકાના દરે લોન ઉપરાંત સરકાર દ્વારા આપવામાં આવતી 50 ટકા સબસીડી ને બદલે હવે 70 ટકા સબસીડી આપવાની જાહેરાત પણ બજેટ દરમિયાન કરવામાં આવી હતી.

રાજ્યના કૃષિ માટે રજુ કરાયેલ બજેટની ટૂંકમાં માહિતી :-

--ટ્રેક્ટરની ખરીદી માટે 24000ની સહાય

--14 લાખ ખેડૂતોને 1 ટકાના દરે લોન

--ખેડૂતો માટે 50 ટકાના બદલે 70 ટકા સબસિડીની જાહેરાત

--રાષ્ટ્રીય કૃષિ યોજના માટે 365 કરોડ

--ખેડૂતોને વીજદરમાં રાહત આપવા 4011 કરોડની જોગવાઈ

--ખેતર ફરતે વાડ બનાવવા 200 કરોડ

--ડ્રિપ ઇરિગેશન સહાય વધારીને 70 ટકા કરાઈ

--નવી ઓર્ગેનિક એગ્રિક્લચર યુનિવર્સિટી માટે 82 કરોડ

--નવા ખેતી વીજ જોડાણ માટે 2000 કરોડની જોગવાઈ

Next Story