Connect Gujarat
ગુજરાત

રામ મંદિરના ચુકાદા બાબતે સુખસર તેમજ ફતેપુરામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ

રામ મંદિરના ચુકાદા બાબતે સુખસર તેમજ ફતેપુરામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ
X

ફતેપુરા તાલુકાના સુખસર ખાતે બુધવારના રોજ ટૂંક

સમયમાં આવનાર રામ મંદિર અયોધ્યાના ચુકાદાને લઇને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી

હતી અને મામલતદારના અધ્યક્ષ સ્થાને ગ્રામજનો અને લઘુમતી સમાજના આગેવાનો સાથે ચર્ચા

વિચારણા કરવામાં આવી હતી. કોઈ અઘટિત ઘટના ન બને તે માટે ગ્રામજનોએ બાહેધરી આપી

હતી.

અયોધ્યામાં છેલ્લા ઘણા વર્ષોથી રામ મંદિરનો મુદ્દો

ચાલી રહ્યો છે હવે સુપ્રીમ કોર્ટ દ્વારા ટૂંક સમયમાં ચુકાદો આપવામાં આવનાર છે કોઈ

અઘટિત ઘટના ન બને તે અર્થે સુખસર ગ્રામ પંચાયત ખાતે બુધવારના રોજ ડી.વાય.એસ.પી. પી.બી

જાદવ, મામલતદાર અમિતકુમારના અધ્યક્ષ સ્થાને

શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં નાયબ મામલતદાર પારગી, ડીંડોર , સરપંચ નરેશભાઈ કટારા, પી.એસ.આઇ એલ.એચ પારગી, સહિત લઘુમતી સમાજ કલાલ સમાજ પંચાલ સમાજ પ્રજાપતિ સમાજ સહિતના આગેવાનો અને

ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ડીવાયએસપી દ્વારા ચુકાદાને લઇને કોઈ ઘટના

ન બને તેની તકેદારી રાખવી લોક ટોળા ભેગા ના થવા કોઈ ખરાબ કૃત્ય કરતું હોય તો

તાત્કાલિક પોલીસને જાણ કરવી તે બાબતની જાણકારી આપવામાં આવી હતી. જેમાં આવી કોઇ

ઘટના ન બને તેવી આગેવાનો અને ગ્રામજનોએ બાહેધરી આપી હતી.

રામ મંદિરના ચુકાદાને અનુલક્ષી વહીવટીતંત્ર દ્વારા

ગ્રામજનો સાથે શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ રામ મંદિર ના ચુકાદાને બાબતે કાયદો અને

વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા ફતેપુરા શાંતિ સમિતિની બેઠક

ફતેપુરા મામલતદાર તથા ફતેપુરા પી.એસ.આઇ અધ્યક્ષ સ્થાને ગામજનો સાથે બેઠક દાહોદ

જિલ્લા ફતેપુરા સાથે બુધવારના રોજ રોજ સમયમાં આવનાર રામ મંદિર અયોધ્યા ના ચુકાદાને

લઇને શાંતિ સમિતિને બેઠક યોજવામાં આવી હતી મામલતદાર ના અધ્યક્ષ સ્થાને ગ્રામજનો

અને લઘુમતિ સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અર્થ નવ બનાવ ના

બને તે માટે ગ્રામજનો બાહેધરી આપી હતી. છેલ્લા ઘણા સમયથી રામ મંદિર મુદ્દો ચાલી

રહ્યો છે હવે સુપ્રીમ કોર્ટ દ્વારા ટૂંક સમયમાં ચુકાદો આપવામાં આવનાર છે તો તે

માટે મામલતદાર અમિત કુમાર અધ્યક્ષ સ્થાને શાંતિ અને સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં

નાયબ મામલતદાર પારઞી ફતેપુરા સરપંચકચરરુ ભાઈ તથા કરોડિયા પંચાયતના ડેપ્યુટી સરપંચ

હિતેશભાઈ અશ્વિનભાઈ પારઘી તથા દરેક સમાજના સહિતને આ દિવાનો અને ગામજનો ઉપસ્થિત

રહ્યા હતા. જેમાં મામલતદાર દ્વારા ચુકાદો લઈ કોઇ ઘટના ન બને તેને તકેદારી રાખી લોક

ટોળા ભેગા ના થાય તેમજ માહોલ ખરાબ થતો હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી તે

બાબતની જાણકારી આપવામાં આવી હતી.

Next Story