Connect Gujarat
ગુજરાત

વડોદરામાં રેલવે યુનિવર્સિટી આકાર લેશે

વડોદરામાં  રેલવે યુનિવર્સિટી આકાર લેશે
X

અંદાજીત 865 કરોડના ખર્ચે સંકુલ બને તેવી ધારણા

વડોદરા માં નવી રેલવે યુનિવર્સિટી સ્થાપવા ની જાહેરાત કરવામાં આવી હતી જેને પગલે રેલવે તંત્ર દ્વારા યુનિવર્સિટી માટે માફક આવે તેવી વિશાળ જગ્યા ની શોધખોળ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

65fbc81e-b359-4eeb-a4e0-fbffe6a6aa16

વડોદરા માં આવેલા નેશનલ એકેડમી ઓફ ઇન્ડિયન રેલવે (એનએઆઈઆર)નાં મુખ્યાલય ખાતે રેલવે નાં અધિકારીઓ એ પત્રકારો ને માહિતી આપી હતી કે યુનિવર્સિટી બનાવવા માટે વડોદરા ના પીપળીયા પાસેની સરકાર હસ્તક ની 80 એકર જગ્યા માફક હોવાનો રિપોર્ટ રેલવે મંત્રાલય ને કરવામાં આવ્યો છે.મંજુરી મળશે પછી બે તબક્કા મળીને રૂપિયા 865 કરોડ ના ખર્ચે યુનિવર્સિટીનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે.

Next Story