Connect Gujarat
ગુજરાત

વડોદરા ખાતે કેશલેસ થીમ પર ઇન્ટરનેશનલ મેરેથોન યોજાઈ : સીએમ રૂપાણીએ કરાવ્યો આરંભ 

વડોદરા ખાતે કેશલેસ થીમ પર ઇન્ટરનેશનલ મેરેથોન યોજાઈ : સીએમ રૂપાણીએ કરાવ્યો આરંભ 
X

આજરોજ વડોદરા ખાતે કેશલેસ થીમ પર ઇન્ટરનેશનલ ફૂલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીલી ઝંડી આપીને દોડની શરૂઆત કરાવી હતી.

2ebfa98c-757f-41c1-ba23-b9ec558214b6

મેરેથોનને કારણે વડોદરા શહરેના રસ્તાઓ પર વિશાળ જનમેદની જોવા મળી હતી તેમજ વડોદરાવાસીઓ પણ દોડવીરોને પ્રોત્સાહિત કર્યા હતા.

8976aca6-b651-40a1-9a2b-7f4c7bc2aee6

વડોદરામાં યોજાયેલ આ ઇન્ટરનેશનલ મેરેથોન દેશની પ્રથમ ડીઝીટલ અને કેશલેસ મેરેથોનની સાથે સાથે રાજ્યની પણ પહેલી એમ્સ સર્ટિફાઈડ મેરેથોન બની ગઈ હતી.

20784f29-c124-48dd-9934-5964a067b046

42 કિમી લાંબી આ મેરેથોનમાં લગભગ 200 જેટલા વિદેશીઓએ પણ ભાગ લીધો છે તેમજ દોડવીરો અને વોલન્ટિયર્સ માટે અનુક્રમે રૂ 2 લાખ અને રૂ 1 લાખ ની ફૂલ વીમાની યોજના પણ લાગુ કરવામાં આવી હતી.

85bfff52-ac43-4098-9e0f-48d00eeb1b2f

Next Story