Connect Gujarat
દેશ

સારા અલી ખાને સાડીમાં કરેલો ડાન્સનો વિડિઓ વાયરલ

સારા અલી ખાને સાડીમાં કરેલો ડાન્સનો વિડિઓ  વાયરલ
X

સૈફ અલી ખાન અને તેની પૂર્વ પત્ની અમૃતા સિંહની દીકરી સારા અલી ખાનની ગણના બોલિવૂડની મોસ્ટ સ્ટાઇલિશ અને પોપ્યુલર સ્ટાર ડોટર્સમાં થાય છે. સારા બહુ જલ્દી ફિલ્મ 'કેદારનાથ'થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરવા જઈ રહી છે. પરંતુ એ પહેલા સારાનો એક વેડિંગ ફંક્શનનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તે સાત સમુંદર પાર સોંગ પર થીરકી રહી છે. જેની અદા તમને કાયલ કરી દેશે.

Next Story